Tuesday, 26 January 2016

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી !

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા, વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે. તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર...

અમદાવાદ:

  1. લકીના મસ્કાબન 
  2. સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા 
  3. છત્રભૂજની સેન્ડવીચ 
  4. જશુબેનના પિઝા,
  5. વિજય અને જયભવાનીના વડાપાંવ 
  6. કર્ણાવતીની દાબેલી
  7. મણીનગરના માસીની પાણીપૂરી 
  8. ગીતાની સમોસા-કચોરી 
  9. શંભૂની કોફી ,
  10. દાસના ખમણ-સેવખમણી ,
  11. લક્ષ્મીના ગાંઠિયા,
  12. આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી ,
  13. જવેરવાડની પાણીપૂરી ,
  14. મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ ,
  15. વિદ્યાપીઠ પાસેના થેપલા ,
ગુજરાતના દાળવડા ,
ફરકીના ફાલૂદા ,
પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પાપડી ,
વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન ,
યુનિવર્સિટીના ઢોસા ,
બાપુનગરના ગોંડલના ગાઠિયા ,
દિનેશના ભજિયા ,
સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ ,
જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ ,
રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ ,
શંકરનો આઇસ્ક્રીમ ,
મણિનગરના ટામેટાના ભજિયા ,
વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી,
વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ ,
કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક ,
મરચી પોળનું ચવાણું ,
દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા ,
જુના શેર-બજારનું ચવાણું ,
ઝવેરીવાડના ચોકલેટ પિઝા ,
સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ ,
સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ ,
હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ ,
પાંચ કૂવાની ફૂલવડી ,
લક્ષ્મી બેકરીની પેટિસ ,
શ્રી રામના ખમણ ,
ઓનેસ્ટના ભાજી-પાંવ ,
મોતી બેકરીની નાનખટાઇ ,
ચંદ્ર વિલાસના ફાફડા જલેબી ,
સૌરાષ્ટ્રના ફાફડા ,
ઋતુરાજના મસ્કાબન-ચા ,
ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા ,
સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી ,
ઢબગરવાડની કચોરી ,
અલંકારના સમોસા ,
રાયપુરના શ્રી રામના ખમણ ,
બહેમરામપુરાના વિજયના દાલવડા ,
ખોખરા ચાર રસ્તાની ઇડલી ,
નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા ,
હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ ,
બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) ,
લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા ,
લકીની બાજુમાં શશીનુ ચવાણું ,
વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા ,
ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા ,
જનતાનો કોકો ,
ઝવેરીવાડની દાળિયાની ચટણી ,
બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા ,
રામ વિજયના ફાફડા-જલેબી ,
ભૂતની આંબલીના ફાંફડા ,
ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા ,
એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ ,
ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ ,
રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ ,
અંકુરના આણંદ દાલવડા ,
ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા ,
મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે....

.......................

રાજકોટ:
મયૂર ભજિયા ,
મનહરના સમોસા-ભજિયા ,
ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા ,
જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા ,
રામ ઔર શ્યામના ગોલા ,
સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી ,
ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ ,
કરણપરાના બ્રેડ કટકા ,
એરપોર્ટ ફાટક પાસેના ઢોસા ,
જોકરના ગાંઠિયા ,
સુર્યકાંતના થેપલા-ચા ,
જય સિયારામના પેંડા ,
રસિકભાઈનો ચેવડો ,
જલારામની ચિકી ,
ગોરધનભાઈનો ચેવડો ,
આઝાદના ગોલા,
બાલાજીની સેન્ડવીચ ,
અનામના ઘુઘરા ,
ઇશ્વરના ઘુઘરા ,
રાજુના ભાજી પાંવ ,
મગનલાલનો આઇસ્ક્રીમ ,
સોનાલીના ભાજી પાંવ ,
સાધનાની ભેળ ,
નઝમીનું સરબત ,
રાજમંદિરની લસ્સી ,
ભગતના પેંડા ,
શ્રી રામની ચટણી ,
મીલપરાનું અમદાવાદી ખમણ ,
પટેલના ભાજી પાંવ ,
સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ ,
રઘુવંશીના વડાપાંવ ,
બજરંગની સોડા ,
ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા ,
કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા ,
નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા ,
કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા ,
સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ ,
મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા....

......................

વડોદરા :
દુલીરામના પેંડા ,
મહાકાળીનું સેવઉસલ ,
પારસનું પાન ,
ભાઇભાઇની દાબૅલી ,
શ્રીજીના વડાપાંવ ,
એમજી રોડ પર લાલાકાકાના ભજિયા ,
મંગળબજારમાં પ્યારેલાલની કચોરી ,
ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ ,
રાજમહેલ રોડ પર રાજુના ખમણ ,
અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ ,
કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા,
જગદિશનો ચેવડો ,
ટેસ્ટીના વડાપાંવ ,
ફતેહરાજના પૌવા ,
વિનાયકનો પુલાવ ,
લાલાકાકાના ભજિયા ,
નાળિયેર પાણીની સિંગ ,
ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા....

......................

સુરત :
રમેશનો સાલમપાક ,
કિશોરનો આઇસ્ક્રીમ ,
જાનીનો લોચો ,
લાલ દરવાજાનો ગોપાલનો લોચો ,
ગાંડાકાકાના ફાફડા ,
વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ ,
અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ ,
ચોપાટી પાસે મહેશનો પુલાવ,
વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી ,
અંબાજી રોડ પર સુરતીના ખમણ ,
લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ ,
ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ ,
ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા ,
લીમડા ચોકમાં ચેવલીના ભજિયા ,
ઝાંપાબજાર પાસે આદર્શની ચા ,
દાળિયા શેરીની નરેશની ભેળ ,
બેગમપુરામાં મઢીની ખમણી ,
સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા ,
મોટા વરાછામાં કુંભણિયા ભજિયા ,
ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે ,
ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી ,
ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો ,
વરાછા રોડ પરના મયૂરના ભજિયા.....

....................

ગાંધીનગર :
મયુરના ભજિયા ,
ગાંઠીયારથના ગાંઠિયા ,
મહાલક્ષ્‍મીના ખમણ ,
મહારાજના દાળવડા ,
ભાભીના  ભજિયા ,
બટુકના ગોટા ,
મોરલીના ઢોંસા ,
પુજાના ઢોકળા ,
સેંધાના ગોટા ,
અક્ષરધામની ખીચડી ,
લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ ,
વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી.....

.....................

અમરેલી :
ચક્કાભાઈની ચા ,
જયહિન્દના ગોટા ,
ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી ,
હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા ,
ભગતનું ઉંધીયુ ,
મહારાજના ભાજીપાંવ ,
શિતલનુ કોલ્ડપાન.....

.....................

ભૂજ :
બાસૂદી ગોળા ,
રજવાડી ગોળા ,
આઇસ્ક્રીમ ગોળા ,
વાણિયાવાડ ખાવડાના સાટા ,
પકવાન અને ગુલાબપાક ,
ગોવિંદજીના પેંડા ,
મધુની ભેળ ,
ધીરૂભાઈની રોટી ,
શંકરના વડાપાંવ......

.....................

સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા ,
રાજેશના સમોસા ,
જગદંબાના પરોઠા ,
ઉકાનું પૂરી-શાક ,
સિકંદરની સિંગ ,
જલારામના વાળા-પાંવ ,
નોવેલ્ટીના પરોઠા -શાક ,
પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ ,
ચેતનાની દાબેલી ,
દાળમિલમાં સાગરની ખસતા કચોરી ,
એસ્ટ્રોનનું પાન ,
કિસ્મતની સોડા ,
સૂર્યાના ભાજી પાંવ ,
ગોકુલનું સીઝલર ,
ગોપાલના મસાલા પાંવ....

......................

જામનગર :
એચ.જે.વ્યાસનો શીખંડ ,
વલ્લભભાઈના પેંડા,
જનતા ફાટકના વણેલા ગાંઠિયા ,
જગદિશનો ફાલુદો ,
ગીતાનો આઇસ્ક્રિમ ,
જવાહરના પાન ,
દિલિપના ઘુઘરા ,
ઉમિયાના ભજિયા ,
લખુભાઈનો રગડો ,
ગીજુભાઈની ભેળપૂરી,
ડાયફ્રુટની કચોરી......

....................

મહેસાણા:
સહયોગના પેંડા ,
મુરલીના વડા પાંવ ,
પટેલની ખમણી ,
સ્ટેશનની ચા ,
રામપુરા ચોકડીની દાબેલી ,
ક્રિષ્નાની દાબેલી......

....................

બારડોલી :
જલારામના પાંતરા ,
જલારામના ખમણ ,
જલારામની ખીચડી ,
મહારાણાના દાણા-ચણા ,
ભરકાદેવીનું આઈસ્ક્રીમ ,
જેઠાની પાંવભાજી.....

......................

જેતપુર :
વજુગીરી ના ભજીયા ,
દિપકની દાબેલી ,
નાથબાપાના લસણિયા સેવ મમરા ,
ભગતના પેંડા.....

.......................

ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ.....

......................

આણંદ :
રેલવે સ્ટેશનની દાબેલી ,
પાંડુના દાલ વડા ,
યોગેશના ખમણ ,
સાસુજીનો હાંડવો.....

....................

દાહોદ :
બાદશાહ કૂલ્ફી.....

....................

ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા ,
ગાયત્રીની લસ્સી ,
શંકરની ભાજી-પાવ ,
ગોપાલનો ગોટો.....

.....................

બોટાદ :
જેરામભાઈનો ચેવડો.....

......................

મોરબી‍ :
પકાના ભૂંગરા બટાટા ,
કાનાની દાબેલી ,
ભારતની પાણી પુરી ,
મયુરના ભજિયા ,
ચક્કાના બ્રેડ બટાટા ,
જૈનના ખમણ......

....................

નવસારી:
વિકાસના સમોસા ,
મામાની પેટીસ......

......................

ધારી:
કનૈયા ડેરીનો શીખંડ......

.......................

મહુવા:
વરિયાળીનું સરબત.....

........................

નડિયાદ:
સિંધી બજારનું ગળિયું ચવાણું ,
વસોગામના પત્તરવેલિયા.....

.........................

ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? ''

અમદવાદના મસ્કાબન ,
કટિંગ ચા ,
મકરસંક્રાતિ

સુરતનું જમણ ,
ઘારી ,
સુરતણફેણી ,
ખમણ ઢોકળા ,
ઉઘીયું અને લોચો.

રાજકોટની ચીકી ,
પેંડા ,
બ્રેડ કટકા અને રંગીલી પ્રજા.

વડોદરાનો લીલો ચેવડો ,
ભાખરવડી અને નવરાત્રિ.

જામનગરની બાંધણી ,
કચોરી ,
તાળા ,
આંજણ અને પાન.

કચ્છની દાબેલી ,
ગુલાબપાક ,
કળા કાળિગીરી અને ખુમારી.

મોરબીના તળીયા (ટાઇલ્સ) ,
નળિયા અને ઘડીયાલ.

ભરુચની ખારી શિંગ.

સુરેન્દ્રનગરના સેવમમરા ,
કચીરીયું અને શીંગ.

ભાવનગરના ગાંડા ,
ગટર ,
ગાંઠિયા અને ફૂલવડી.

પાલનપુરનું અત્તર ,
પેંડા ,
ખાખરા અને હીરાના વેપારી.

સોરઠનો સાવજ,
કેસર કેરી અને અડીખમ ગિરનાર.

પાટણની રેવડી ,
દેવડા અને પટોળા.

પોરબંદરની ખાજલી,
ગોટી સોડા અને માફિયા.

નવસારીની નાનખટાઇ.

ખંભાતનું હલવાસન.

ડાંગનો ચોખ્ખાનો રોટલો ,
નાગલી ,
વાંસનું શાક અને ડાંગ દરબાર.

વલસાડના ચીકુ અને હાફૂસ.

ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલ દૂધ.‎

Thursday, 8 October 2015

AN INTERESTING CONVERSATION WITH LORD KRISHNA...

Me : I can’t find free time. Life has become hectic.

KRISHNA : Activity gets you busy. But productivity gets you free.

Me: Why has life become complicated now?

KRISHNA : Stop analyzing life. Just live it. It makes it complicated.

Me : Why are we constantly unhappy?

KRISHNA : Worrying has become your habit. That’s why you are not happy.

Me: why do good people always suffer?

KRISHNA : Diamond cannot be polished without friction. Gold cannot be purified without fire. Good people go through trials, but don’t suffer. With that experience their life becomes better, not bitter.

Me : You mean to say such experience is useful?

KRISHNA : Yes. In every term, Experience is a hard teacher. She gives the test first and the lessons afterwards.

Me : There are so many problems, we don’t know where we are heading…

KRISHNA : If you look outside you will not know where you are heading. Look inside. Eyes provide sight. Heart provides d way.

Me : Why does failure hurt more than moving in the right direction?

KRISHNA : Success is a measure as decided by others. Satisfaction is a measure as decided by you. 

Me : In tough times, how do you stay motivated?

KRISHNA : Always look at how far you have come rather than how far you have to go. Always count your blessing, not what you are missing.

Me : What surprises you about people?

KRISHNA : When they suffer they ask, “why me?” When they prosper, they never ask “Why me?” 

Me : How can I get the best out of life?

KRISHNA : Face your past without regret. Handle your present with confidence. Prepare for the future without fear.

Me : One last question. Sometimes I feel my prayers are not answered.

KRISHNA : There are no unanswered prayers.  Keep the faith and drop the fear.  Life is a mystery to solve, not a problem to resolve. Trust me. Life is wonderful if you know how to live.‎

knew but unknown human life tendency

  • When without money,  eats vegetables at home;  When has money,  eats the same vegetables in a fine restaurant.
  • When without money, rides bicycle;  When has money rides the same ‘exercise machine’.
  • When without money walks to earn food; When has money, walks to burn fat;
  • When without money, wishes to get married; When has money, wishes to get divorced.
  • When without money, wife becomes secretary; When has money, secretary becomes wife.
  • When without money, acts like a rich man; When has money acts like a poor man.
Man O Man! Never can tell the simple truth!
  • Says share market is bad, but keeps speculating;
  • Says money is evil, but keeps accumulating.
  • Says high Positions are lonely,  but keeps wanting them.
  • Says gambling & drinking is bad,  but keeps indulging;
Man O Man! Never means what he says and never says what he means..
  1. "I slept on benches and everyday borrowed 20Rs from friend to travel to film city" - Sharukh khan.
  2. "I failed in 8th standard" -Sachin Tendulkar.
  3. "During my secondary school, I was dropped from school basketball team" -MichelI Jordan.
  4. "I was rejected for the job in All India Radio bcoz of my heavy voice" - Amitabh Bacchan.
  5. "I used to work in petrol Bunks" - Dhirubhai Ambani.
  6. "I was rejected in the interview of Pilot" - Abdul Kalam.
  7. "I didn't even complete my university education" - Bill Gates .
  8. "I was a dyslexic kid" - Tom Cruize.
  9. "I was raped at the  age of 9 " - Oprah Winfrey.
  10. "I used to serve tea at a shop to support my football training" - Lionel Messi.
  11. "I used to sleep on the floor in friends rooms, returning Coke bottles for food, money, and getting weekly free meals at a local temple"  -Steve Jobs.
  12. "My teachers used to call me a failure" - Tony Blair.
  13. "I was in prison for 27 years" -Nelson Mandela.                                                                                                                                               and here comes the  "THALIVA"
  14. "At the age of 30, I was a bus conductor" -Rajnikant.
  15. He worked for a textile factory for six months, without anyone suspecting that his parents were movie stars. -  SURYA sivakumar.
"Friends, there are many such people who struggled.. 

Life is not about what you couldn't do so far, it's about what you can still do. 
Wait n dont ever give up..Miracles happen every day....
                              
Rs.20 seems too much to give a beggar but it seems okay when its given as tip at a fancy restaurant.

After a whole day of work, Hours at the gym seem alright but helping your Mother out at home seems like a burden.

Praying to god for 3 min takes too much time but watching a movie for 3 hours doesn't.

Wait a whole year for Valentine's day but we always forget Mother's  day.

Two poor starving kids sitting on the pavement weren't given even a slice of Bread but a painting of them sold for lakhs of Rupees.

We don't think twice About forwarding jokes  But we will rethink about sending this message on.

Think about It..
Make a change. Coz u can ....
Six Easy ways to earn, even after death.

1) Give a smile or gift to someone. Each time u gift or smile, it will make someone's day.....u gain.
2) Donate a wheelchair to a hospital. Each time sick person uses it, u gain.
3) Participate in building an orphanage, hospital, school or college; Anybody uses it, u gain.
4) Place a water cooler in a public place. Anybody drinks water, u gain.
5) Plant a tree. Whenever a person, animal sits in its shade or eats from it, u gain.

Sunday, 27 September 2015

City wise population of Gujarat

Cureently Central goverment of India has announced the population of Gujrat Cities...

No City Name Population(in lakh)
1 Ahmedabad 56.33
2 Surat 45.04
3 Vadodara 17.52
4 Rajkot 13.23
5 Bhavnagar 6.05
6 Jamnagar 6.00
7 Junagadh 3.19
8 Gandhinagar 2.92
9 Gandhidham 2.47
10 Nadiaad 2.25
11 Morbi 2.10
12 anand 2.09
13 Mehsana 1.90
14 Surendranagar 1.77
15 Veravad 1.71
16 Navsari 1.71
17 Bharuch 1.69
18 Vapi 1.63
19 Porbandar 1.52
20 Bhuj 1.48
21 Godhra 1.43
22 Palanpur 1.41
23 Valsad 1.39
24 Kalol 1.34
25 Patan 1.33
26 Botad 1.30
27 Dahod 1.18
28 Amreli 1.17
29 Gondal 1.12
30 Disa 1.11
Remaining all cities has population less than 1 lakh.

Wednesday, 26 August 2015

Shayri 21

(1)
khuda ne jab tumhe banaya hoga,
hajaro saal dekha hoga, lakho saal nihara hoga,
phir usne socha hoga tumhe swarg main rakh lu…..
lekin use mera khayal aaya hoga…..!

(2)
Nazro se shuru hota hai Pyaar,
do Dilo me ek sath panapta hai Pyaar,
Jo Mumkin nahi hai karna is duniya me,
Aise namumkin kaam bhi kar dikhata hai Pyaar.

(3)
Maut Pe Bhi Mujhe Yakeen Hai
Tum Per Bhi Aitabar Hai,
Dekhna Hai Pehle Kaun Aata Hai
Humein Dono Ka Intizar Hai.

(4)
Tum hansti ho mujhe hasane k liye,
Tum roti ho mujhe rulane k liye,
Tum ek bar ruuthkar to dekho…..
Mar bhi Jaunga tumhein manane k liye.

(5)
Yaad karte hain tumhein tanhayi mein,
Dil duuba hai gamo ki gehrayi mein,
humein mat dhundna dunia ki bheer mein,
hum Milenge tumhein tumhari parchayi mein.

(6)
Ye Dil tere liye beqarar aaj bhi hai,
Meri aankh ko tera intizar aaj bhi hai,
Tu aayegi ye umeed hai mujhe…..
Tujh ko pane k liye ye tera deewana aaj bhi hai.

(7)
Ishq karna asaan nahin hota,
Duriyan badne se pyar kam nahi hota,
Waqt bewaqt ho jati hain aankhein nam,
Kyun ki yaadon ka koi mausam nahin hota.

(8)
Phuulo ki tarah hansti raho,
Kaliyoun ki tarah muskurati raho,
Khuda se sirf itna mangta hoon…..
ki tum mujhe hamesha yaad aati raho.

(9)
Dunia jise neend kehti hai,
jane wo kya cheez hai,
Aankhe to hum bhi band karte hai….
par wo aap se milne ki tarkeeb hai.

(10)
Mere chehare ki hansi ho tum,
Mere Dil ki har khushi ho tum,
Mere hontho ki mushkan ho tum,
Dhadakta hai mera ye Dil jishke liye…..
woh Meri Jaan tum ho tum.


(11)
Koi sham aati hai tumhari yaad lekar,
Koi sham jati hai tumari yaad dekar,
Mujhe tho us sham ka intezar hai,,,,,
jo aaye tume saath lekar.

(12)
Dil Ki Nazuk Dhadkano Ko
Mere Sanam Tumne Dhadakna Sikha Diya
Jab Se Mila Hai Tera Pyaar Dil Ko

Gum Me Bhi Muskurana Sikha Diya.