Sunday, 23 August 2015

Info About "Gujarat"

  • સ્થાપના : 1 may 1960
  • પહેલા નું પાટનગર : અમદાવાદ
  • હાલ નું પાટનગર : ગાંધીનગર
  • રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત
  • રાજ્યભાષા : ગુજરાતી
  • રાજ્યપ્રાણી : સિંહ
  • રાજ્યપક્ષી : સુરખાબ
  • રાજ્યવૃક્ષ : આંબો
  • રાજ્યફૂલ : ગલગોટો
  • રાજ્યનૃત્ય : ગરબા
  • રાજ્યરમત : કબ્બડી
  • પ્રથમ રાજ્યપાલ : મહેંદી નવાજગંજ
  • પ્રથમ મુખ્યમંત્રી : ડો જીવરાજ મહેતા
  • M L A સીટ : 182
  • M P સીટ : 26
  • રાજ્યસભા સીટ :11
  • જીલ્લા : 33
  • જીલ્લા પંચાયત :33
  • નગરપાલિકા : 169
  • મહાનગરપાલિકા : 8
  • તાલુકા : 249
  • તાલુકા પંચાયત : 249
  • ગામડા : 18192
  • ગ્રામપંચાયત : 13187
  • કુલ વસ્તી : 6,03,83 628( વર્ષ 2011 મુજબ )
  • પુરુષ : 3,14,82,282
  • સ્ત્રીઓ : 2,89,01,346
  • હાલ ના મુખ્યમંત્રી : આનંદીબહેન પટેલ
  • હાલ ના રાજ્યપાલ : ઓમપ્રકાશ કોહલી

No comments:

Post a Comment